Sharyari

【59+】Best Dwarkadhish shayari gujarati || દ્વારકાધીશ શાયરી 2023

મિત્રો, આજે હું તમારા માટે ગુજરાતીમાં દ્વારકાધીશ શાયરી લઈને આવ્યો છું, જેને તમે તમારા મનની શાંતિ માટે વાંચી અને અપનાવી શકો છો, તો આ લેખમાં તમને દ્વારકાધીશ શાયરી ગુજરાતીમાં મળશે.Dwarkadhish shayari gujarati

Dwarkadhish Shayari Gujarati || જય દ્વારકાધીશ શાયરી 2023

👌બજાર ના રંગ માં રંગવાની મને જરૂર નથી
મને કાન્હા ની યાદ આવે છે
જયારે આ ચહેરો ગુલાબી થઇ જાય છે
🚩જય શ્રી કૃષણ🚩
તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏
સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે
દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે ❤️❤️‍🔥
વાદળી આભ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો)💙🙇
દુનિયા નો રણ માં સુખ નું વન છો
તમે દ્વારકાધીશ મારું જીવન છો તમે 💛🙇
વાદળી આણ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો 🙇💙
માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

Dwarkadhish Quotes In Gujarati || જય દ્વારકાધીશ text

 

Dwarkadhish Quotes In Gujarati
Dwarkadhish Quotes In Gujarati
માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

તું યાદ નાં આવ એવી કોઈ સવાર પડી નથી

તું ભેગો રેજે દ્વારકાવાળા હવે દુનિયા ની મને પડી નથી ❤️

 

બસ તારી યાદો ભરી છે આ હ્લિ માં તન મારું અહીંયા

છે પણ મન આજ પણ આવે છે દ્વારકા ધામ માં

 

મને ખોટો સાબિત કરવા દુનિયા મચાવે શોર
મને શું કરક પડે મારી હારે છે માખણ ચોર

 

જીવન માં ખુશ રેવાનો મંત્ર તેમને જો કઈ મળે તો એ દ્વારકાધીશ

ની યા ને તમે કઈક ગુમાવો તો એ દ્વારકાધીશ ની મરજી❤️🙇

 

જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે

દ્વારકાધીશ પર ભરોસો કરનારા મોજ માં હોય છે❤️‍🔥

 

લાખો કોશીસ એ પણ નાં જુકે ઈ શીશ

જેના દિલ માં વસે ” દ્વારકાધીશ”❤️👑

 

એ આંખો પણ કેટલી ભાગ્યશાળી હસે જે

ખૂલતાં જ એની સામે દ્વારકા ધામ હસે ❤️🔱

Jay Dwarkadhish Shayari ||જય દ્વારકાધીશ

નકરત નાં દરિયા માં પ્રેમ નો કિનારો
એટલે દ્વારકા નો નજારો❤️🔱

 

દ્વારકાધીશ કહે ❤️🔱છે કોઈને તમે મનાવો છો તો

એક વાર વિચારી જોજો. ઐ વ્યક્તિ તમારાં થી નારાજ છે કે પરેશાન

 

મતલબી દુનિયા માં સુખ નું સરનામું એટલે

” દ્વારકા “❤️🔱

દ્વારકાધીશ કહે છે તમારો ખરાબ સમય,

તમારા પોતાના કોણ છે એની ઓળખાણ દેવા આવે છે”❤️🔱

 

જોવ છું દ્વારકા મંદિર તો આ ચેહરા પર આવે છે એક

સ્મિત પ્રેમ હોય છેઃ મતલબી,મને

તો તારા જોડે લાગી છે પ્રિત જય દ્વારકાધીશ”❤️🔱

 

બધાં દુનિયામાં ગોતે છે સુકુન પણ અહીંયા દિલ માં

તો છે દ્વારકાધીશ નામ ની ધૂન❤️🔱

Jay Dwarkadhish Status in Gujarati

 

ભવ્ય મંદિર તારું, એનાથી પણ ભવ્ય એ શિખર
રૂડું લાગે દ્વારિકા ધામ મને, જ્યાં શોભે મૂર્તિ મનોહર

 

હિંદુત્વ ત્તનું બળ કહે ઠાકર તું જગત

નો બાપ કિશન ને ગોળીયું ખાધી હે કૃષ્ણ તારે કાજ❤️

 

 

દ્વારકા જોવ તો સ્વર્ગ ભૂલાય જાય છે હું હોવ

ગમે ત્યાં પણ સવાર થતાં દલડું દ્વારકા જાય છે

 

હૈયું હરખાય છે કાના તારી યાદ માં

મારો કાનુડો બેઠો દ્વારિકા ધામ માં

 

સોનાની નગરી માં રેનારો ગોવાળીયો એ

કાન ગાયું ની કરતો રખવાળી ને બધાં ને દેતો ઈ માન💛🔱

 

જ્યારે મુસીબત માણસ ને ધેરી લે ❤️🙇

ત્યારે પોતાના નાં જ સાથ છોડી દે, આવું કેમ દ્વારકાધીશ ?

જય દ્વારકાધીશ Text Shayari

જ્યારે કોઇ પાંચ અક્ષર નું નામ બોલે છે

ને ત્યારે મને દ્વારકાધીશ જ સંભળાય ✨🙏🏻

 

જ્યારે કોઈ નો આપે છે સાથે

ત્યારે લેતો આવે દ્વારિકા નો નાથ

 

જ્યાં ગોમતી ના નીર ગગન એ ગાજે

એવા ભવ્ય મંદિર માં મારા દ્વારકાધીશ બિરાજે❤️🙏🏻

 

રહુ હંમેશા શ્રી કૃષ્ણ નાં ધ્યાન માં સાળે છે

મારી વાત, કેવું નહીં પડતું એને કાન માં

 

હૈ ઠાકર
તારા નામ તો ચારેય ધામ સમાય જાય છે

એક પણ પાનું નથી પણ બધા નાં કર્મો નો

હિરાબ તારી બુક માં સમાય જાય છે

 

આંખ માં આશું આવે જો મારી,

તો લાગણી તારી પણ મુજાય છે આંખ

ખોલતાં જ હવે મને દ્વારકા ધામ દેખાય છે❤️❤️‍🔥

 

મેહનત નું મેણું નાં હોય સાહેબ બાકી સોના ની

નગરી નાં રાજા ને ગાયો ચરાવાની ક્યાં જરૂર હતી❤️🙏🏻

 

સોનાની નગરી ને રાજા એના રણછોડરાય❤️🔱
યાદ આવે કાનુડો ને દલડું દ્વારકા જાય.

 

નંદ યશોદા નો દુલારોને, રાધા નો એ વહાલો છે

ભક્તો માં જેનાં પ્રાણ સમાયા એ દેવ દ્વારિકા વાળો છે❤️🙏🏻

 

 

મારી બિમારી દ્વારકા જોવા ની છે ને

મારી બીમારી ની દવા દ્વારકાધીશ છે.❤️🙇

Osho Good Morning Quotes In Hindi

350+ Powerful Facebook Vip Bio

Krishna Quotes in Gujarati

શું છે રાધા કૃષ્ણની વાર્તા
એક ન હોઈ શકે પરંતુ હજુ પણ
આ દુનિયા તેના પ્રેમ માટે પાગલ છે.

 

વૃંદાવન આવવાનું મન થાય છે
આવો અને તમને મળીએ
તમારા ચિત્રને મારા હૃદયમાં રાખો
પવનમાં તમારો સ્પર્શ અનુભવો
ચાલો હું તમને મારા હૃદયના પત્રો કહું
હું તમારા ચરણોનો દાસ કહું
તમારી સાથે ઓળખો
હું તમારી સાથે પ્રેમની બધી વિધિઓ પૂરી કરીશ
કૃપા કરીને કાન્હા મને સંપૂર્ણપણે તારો થવા દે.

 

જો તમે કોઈ નાની વ્યક્તિને શોધી રહ્યા છો
તમે તેને દૂરથી જોઈ રહ્યા છો
કાં તો તમારા આંતરિક અહંકારથી

 

ઝાડ તેની ડાળી કાપવાથી ક્યારેય સુકાઈ જતું નથી, ઝાડ હંમેશા તેના મૂળ કાપવાથી સુકાઈ જાય છે.
તેવી જ રીતે, વ્યક્તિ તેના કાર્યોથી નથી હારે પરંતુ નાના વિચારો અને ખોટા વર્તનથી હારે છે.

 

જ્યારે વહેંચવામાં આવે ત્યારે દુઃખ અડધું થઈ જાય છે
અને વહેંચવામાં આવે ત્યારે “સુખ” બમણું થાય છે.

 

ધીરજ અને સહનશીલતા એ નબળાઈ નથી
તેના બદલે, એવી શક્તિ છે જે દરેક પાસે નથી.

 

“ખરાબ સાથે સારું”
તે માત્ર સારા માટે છે.”

 

“સત્ય ક્યારેય એવો દાવો કરતું નથી કે હું સત્ય છું
પરંતુ જૂઠ હંમેશા દાવો કરે છે
કે માત્ર હું જ સત્ય છું.”

જો તમને દ્વારકાધીશ ગુજરાતી શાયરી ગમતી હોય, તો તમારે નીચે કોમેન્ટ કરવી જ જોઈએ અને આવા જ શાયરી અવતરણો વાંચવા માટે તમે આ વેબસાઈટને યાદ રાખી શકો છો. || Dwarkadhish shayari gujarati

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button